સવિનય સાથે આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે અમારી ચાચકવર્ડ પ્રાથમિક શાળા મા સારા ને પાછળ આવેલા મકાન માં રહેતા લોકોએ ગેરકાયદેસર રીતે થાંભલેથી વીજ કનેક્શન લઈને તેના વાયરો અમારા મેદાનમાં લટકાવેલા છે… જે જીવંત વાયર તૂટતા અમારા બાળકો ની જાનહાનિ થાય એમ છે… તો સત્વરે આ ગેરકાયદેસર કનેક્શન કટ કરી અને અમારા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી…
2 Likes
Dear @chanchakvad_school
To report the illegal electrical connections that pose a danger to the safety of the children at Chachakvad Primary School, file a formal complaint with Paschim Gujarat VIJ Company Ltd (PGVCL).
You can call the helpline number 19122 / 1800-233-155333 or message on whatsapp +919512019122.
Additionally, lodge your complaint online by following these steps:
If still need help, reply to us.